Money Magnet Logo Money Magnet Text
 
 
 

ડીરેક્ટર તરફથી થોડાં શબ્દો

પ્રિય મિત્રો,

મની મેગ્નેટની દુનિયામાં આપનું સ્વાગત છે. મની મેગ્નેટ એક પ્રાઇવેટ લીમીટેડ કંપની છે, જે સફળતા, સંપતિ, આદર્શ જીવન અને શાંતિ એક સામાન્ય માનસ ને મળે એના માટે કાર્યરત છે. અમે ઉપર લખેલા શબ્દો નેટવર્ક માર્કેટિંગના માધ્યમથી એવા લોકોને પહોચાડવા ઇચ્છીએ છીએ જે સફળ થવા માટે બીજા લોકોને મદદ કરવામાં માને છે.

હું એક સામાન્ય વ્યક્તિને એવું કઈ આપવા માંગતો હતો કે જેથી એ એક એવો વ્યવસાય કરી શકે જેમાં એવી વસ્તુઓ હોઈ જેની માર્કેટમાં સારી ડીમાંડ હોય. એક એવો વ્યવસાય એ પોતાનાં લક્ષ્યો જાતે નક્કી કરી એને મેળવી શકે, કે જેમાં આવકની કોઈ મર્યાદા ના હોય. જેમાં સારા MLM કંપ્નીની સેવાઓ અને વ્યવસાયના અવકાશો એક સ્થાનેથી મળી રહે. અહીંથી અમે MLM સુપર માર્કેટના વિચારને અપનાવ્યો અને એ પ્રેરણાં સાથે મની મેગ્નેટની શરૂઆત કરી. મની મેગ્નેટ એક વિશિષ્ઠ કંપન્સેશન પ્લાન પર કામ કરે છે. જે નેટવર્ક માર્કેટિંગના માધ્યમથી તમને ઓછા મેહનતે વધુ આવક મેળવવાની તક આપે છે. અમારા લીડરશીપ ટ્રેનીંગ પ્રોગ્રામમાં અવશ્ય ભાગ લો. જ્યાં તમને સફળ અને મજબૂત લીડર બનાવશે કે કઈ રીતે અને શું કરવાં (અથવા ના કરવાં) થી તમે પણ સફળ થઇ શકો. જયારે તમારી પ્રગતિ થાય અને તમે સફળતાના નવાં શિખરો સર કરતા હો ત્યારે તમે બીજાની પ્રગતિ માટે અમારા માધ્યમથી નવાં લોકોને શીખવાડશો. કોઈ પણ વ્યક્તિ કે જેના એક દ્રઢ નિશ્ચય સાથે મહેનત કરવાની અને સફળ થવાની ઝંખના હોય એ મની મેગ્નેટમાં સારી જીવનશૈલી, નામ, સંપતિ, સ્ટેટસ, સારી આયુ, સારા મિત્રો, શુભેછ્કોના પ્રેમ મેળવી શકે.

અમારું માનવું છે કે સારી નીતિમત્તા સફળતાનો લાંબા ગાળે મુખ્ય આધાર બને છે. મની મેગ્નેટ સત્ય અને સાચા નીતિના રસ્તે આગળ જવા ઈચ્છે છે. રીસર્ચ અને ડેવલોપમેન્ટ કરી અમે સમય સમય પર અમારા મેમ્બરો માટે નવી વસ્તુઓ અને પ્રોડકટો ઉપલબ્ધ કરવા માંગીએ છીએ કે જેથી કરીને તેઓ પોતાનો વ્યાપાર સારી રીતે પોતાનાં વ્યવસાયમાં આગળ વધી શકે.

એક ખુબ જ નાનકડા રોકાણથી કોઈ પણ વ્યક્તિ નેટવર્કીંગ વ્યય્સાયમાં પોતાનાં એક આદર્શ માર્ગદર્શક (અપલાઈન/સ્પોન્સર)ના પાસેથી શીખીને જીવનમાં એ બધું મેળવી શકે છે કે જેની એને ફક્ત કલ્પના કરી હોય. તમને કોઈ મોટો સ્ટોક રાખવાનો નથી, કે સ્ટાફ રાખવાની જરૂર નથી ક ઉઘરાણી અથવા મોટી ઓફીસ ઇન્ફ્રાસ્ત્રક્ચર નાખવાની પણ ઝરૂર નથી. કોઈ પણ મોટા રકમ નાખ્યાં વગર એક ખુબ જ નાનકડા રોકાણ પરથી તમે મની મેગ્નેટ સાથે સંકળાઈ, અમારા મદદ અને સર્વીશીસનું લાભ લઇ તમારાં બીઝનેસ વધારવા માટેનું સપોર્ટ કરી તમને આગળ લાવવાં માટે અમે તત્પર છીએ. કોઈ પણ કારણથી તમારું કામ અટકી ગયું હોય તો અમારી બેક ઓફીસ ટીમ તમારાં પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી તમારું કામ આગળ વધારી આપશે.

મને તમે મની મેગ્નેટ પરિવારના ભાગ તરીકે જોઈ ઘણો હર્ષ થશે. એક ઉજ્જવળ કારકિર્દી માટે તમને અભિનંદન. સફળતા અને સમૃધીનો રસ્તો તમારાં સામે જ છે.

તમારો વિશ્વાસુ,
ચિત્તરંજન ઘોષાલ

You Could Win..

  • Weight Loss

    22 Pairs
    Weight Loss Package

  • Mobile

    44 Pairs
    Mobile

  • Nano Shirt

    77 Pairs
    Nano Shirt

  • National Tour

    111 Pairs
    National Tour

  • Laptop

    333 Pairs
    Laptop

  • Bike

    999 Pairs
    Bike

  • Gold

    3333 Pairs
    Gold

  • Chevrolate Spark

    9999 Pairs
    Chevrolate Spark

  • Honda City

    22222 Pairs
    Honda City

  • Flat

    55555 Pairs
    Flat

  • Audi Suv

    77777 Pairs
    Audi Suv

  • Dream House

    111111 Pairs
    Dream House