Money Magnet Logo Money Magnet Text
 
 
 
તમે અહીં છો: હોમ \ કંપની \ કોન્સેપ્ટ

કોન્સેપ્ટ

ઇતિહાસમાં આપણે ઘણી વાર અર્થતંત્રો બનતા અને તુટતા જોયા છે. નવાં વ્યવસાયનો ઉદગમ થાય છે અને એક સમય એજ વ્યવસાય તૂટી જાય છે. વ્યવસાય કરવાનાં નિયમોમાં દરરોજ પરિવર્તન હોય છે. વ્યવસાયને સફળ બનાવવા માટે જે નિયમો આજે સાચા પુરવાર થતા હોય એજ નિયમો ભવિષ્યમાં ખોટા સાબિત થતા હોય છે. એક સમયે કામકાજના બધા પ્રકારો ખેતીને લાગતું વળગતું હતું. તે પછી ઇન્ડસ્ટ્રી અને ફેકટરીઓના આવી જવાથી મોટી ક્રાંતિ સર્જાઈ. વસ્તી ગામ છોડી શહેરો માં નવી તકો / કામની શોધમાં આવવાં લાગ્યા. વસ્તુઓ બનાવતી (મેનુફેકચરીંગ) કંપનીઓમાં ઘણી સ્પર્ધા થવા લાગી. જેમ ટેકનોલોજી વિકસ્યું એમ મિલો અને ફેક્ટરીઓમાં મશીનો આવી ગયા કે જેથી બધું કામ ઓટોમેટીક થઇ ગયું. ઘણાં લોકો એ નોકરી ઘુમાવી અને સમય સાથે વસ્તુઓ બનાવવાનો ખર્ચો પણ ઘણો ઓછો થતો ગયો. વિતતા સમય સાથે અપને ઘણાં પરિવર્તન જોયા. ક્યારેક ટેક્ષટાઈલનું યુગ આવ્યું તો ક્યારેક ઈલેક્ત્રોનીક્સનું પછી કંપ્યુટરનું જોર ચાલ્યું તો પછી ટેલીકોમ ક્ષેત્રે આપણે મોટી ક્રાંતિ જોઈ પછી ઈન્ટરનેટનું યુગ આવ્યું અને આજે આપણે સર્વિસ સેકટરમાંનું જોર જોઈ રહ્યાં છીએ. આજે વિશ્વની સૌથી પ્રગતિશીલ કંપની આઈ.ટી. કે તેલના ક્ષેત્રથી નથી. એ વોલ્માર્ટ છે, જે સર્વિસ અને ડીસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં નો મહારથી છે. ડીસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે ભારત હજુ શિશુ અવસ્થામાં છે અને એક મોટી ક્રાંતિ થવાનું હજુ બાકી છે.

ડીસ્ટ્રીબ્યુશન (વેચાણની પદ્ધતિ)ના ૨ પ્રકાર છે. આજે જયારે તમે ટી.વી. અથવા ચા કે કાર અથવા સાબુ બજારમાં લેવા જાઓ છો તો તમને લાગે છે કે એ વેપારી અથવા સેલ્સમેન એ વસ્તુનો ઉપયોગ જાતે કરતો હશે?? તેઓ નથી કરતા પણ જયારે એજ વસ્તુ કોઈ નેટવર્કર ધ્વારા નેટવર્ક માર્કેટિંગ પદ્ધતિથી અપના ઘરે આવે છે ત્યારે એ નેટવર્કર એ વસ્તુનો ઉપયોગ કરી ચુક્યો હોય છે અને ઉત્સાહ સાથે એ વસ્તુ વિષે તમને પુરતી માહિતી આપી શકે છે. એની વાતમાં એને પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોવાથી એ અનુભવ ઝળકે છે. આજ કારણથી નેટવર્ક માર્કેટિંગ વ્યવસાય દિવસે ને દિવસે વધતો જાય છે. વસ્તુ બનાવતી કંપનીને જાહેરાતો કે વચેટીયાઓ વચ્ચે થતાં ખર્ચાની બચત થાઈ છે જે પૈસા એ નેટવર્કર વચ્ચે વહેચી દે છે. આજે હેલ્થકેર, એફ.એમ.સી.જી., ન્યુટ્રીસન, કોસ્મેટીક્સ, ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ ને બીજી ઘણી સેવાઓ નેટવર્ક માર્કેટિંગના માધ્યમથી કરવામાં આવે છે.

જ્યાં સમસ્યા હોય છે ત્યાં સમસ્યાના ઉકેલની પણ જરૂરીયાત હોય છે. ઉકેલ આપી પૈસા કમાવવાનો વિકલ્પ કેવો? મની મેગ્નેટમાં જોડાઈ તમે ઘણાં પ્રકારના ઉકેલો બીજાને આપી શકશો. જે મની એમને જરૂર છે. એટલું જ કરવાથી તમે ઘણાં પૈસા કમાવી શકશો. જેમ કે સ્વાસ્થ્ય સંબધી તકલીફોના ઉકેલો, વજન ઘટાડવા માટેના ઉકેલો, રોકાણો પર સારો વળતર મેળવવાના ઉકેલો અને બીજું ઘણું બધું. જરા થોભીને વિચાર કરો કે જો તમને ચા, સાબુ, તેલ, દાળ, રોટલી, ખાવા અથવા વાપરવાથી આવક મળતી હોય તો શું એ વિકલ્પ સારું નથી. આપણે કપડાં પહેરીએ અથવા રાંધવાના કાર્યમાંથી આપણને પૈસા મળતા હોય તો? આપના મિત્રો/સ્નેહીઓ પણ આવું કરે તો અપની આવક હજુ વધે. ફક્ત વાતો કરી અને બીજાની મદદ કરી એ લોકો સાથે એક સારી વસ્તુ શેર કરી આવક મેળવવાનો વિકલ્પ તો ઉત્તમ કેહવાય અને એ આવક ઘણી મોટી હોય. આજે દુનિયાભરના ખૂણે ખૂણે ઘણી નેટવર્કરો છે કે જે પોતાની નોકરી/વ્યવસાયમાંથી જેટલી આવક નહોતા મેળવતા તેથી ૧૦-૫૦ ઘણું વધુ આવક આજે નેટવર્ક માર્કેટિંગ કરીને દર મહીને મેળવે છે. તેમને કામ ઘણું ઓછુ કરવું પડે છે. જેની સાપેક્ષમાં આવક ઘણી મોટી મળે છે. તેઓના જીવનમાં હવે નોકરી જતી રેહવાની બીક, ઉઘરાણી ના ટેન્શન, નોકરીમાં બોસના તરફથી થતું પ્રેસર, સ્ટોક અને ટેક્ષના લફડા નથી રહ્યાં. તેઓ સફળ છે. તેઓના જીવનમાં શાંતિ છે. તેઓમાં તમને જબરદસ્ત ઉત્સાહ અને પ્રતિભા જોવા મળશે. તેઓ ખરા અર્થમાં લીડર છે. કારણકે તેઓ બીજા ઘણાં લોકોને સફળ બનાવતા પ્રેરિત જોવા મળે છે. આવી નીતિ બીજા વ્યવસાય અથવા નોકરીમાં નથી માટી. તેઓ ફક્ત બીજાઓને એમના તકલીફ માટે ઉકેલ આપવાનો કામ કરે છે અને પોતાની ઈચ્છા મુજબ જિંદગી જીવે છે. તેઓ બીજાના સપના પુરા કરવામાં વ્યસ્ત હોય છે અને એમના પાસે ખરા અર્થે આર્થીક સ્વંત્રતા હોય છે. મની મેગ્નેટ સાથે આ બધું તમે પણ મેળવી શકો. એક ઉજ્જવળ કારકિર્દી અને પોતાનાં ભવિષ્યનો જાતે નિર્માણ કરી શકો. આર્થીક તકલીફો દૂર કરી પોતાનાં જીવનના અને કામનાં પોતે બોસ બની શકો.

You Could Win..

  • Weight Loss

    22 Pairs
    Weight Loss Package

  • Mobile

    44 Pairs
    Mobile

  • Nano Shirt

    77 Pairs
    Nano Shirt

  • National Tour

    111 Pairs
    National Tour

  • Laptop

    333 Pairs
    Laptop

  • Bike

    999 Pairs
    Bike

  • Gold

    3333 Pairs
    Gold

  • Chevrolate Spark

    9999 Pairs
    Chevrolate Spark

  • Honda City

    22222 Pairs
    Honda City

  • Flat

    55555 Pairs
    Flat

  • Audi Suv

    77777 Pairs
    Audi Suv

  • Dream House

    111111 Pairs
    Dream House