ઇનામો
અમારા વ્યવસાયની સફળતાં અમારા બીઝનેસ એસોસીએટની સફળતાં અને વિકાસ સાથે સંકળાયેલું છે. એમના પરિશ્રમ અને પુરુષાર્થનું અમને કદર છે. એ ખ્યાલમાં રાખતા અમે અમારા સ્ટાર પરફોર્મર અને લીડરના સન્માનમાં ઘણાં કાર્યક્રમો અને સેમિનારો રાખતા હોઈએ છીએ. ખુશી અને હર્ષ ઉલ્લાસ વચ્ચે અમે બમણા જોશ અને ઉત્સાહ સાથે મની મેગ્નેટના હીરોની સફળતાં ઉજવવામાં આવે છે. જેથી એ ક્ષણ કાયમ માટે યાદગાર બની રહે. તમે પણ મની મેગ્નેટની દુનિયાના ભાગ બની પોતાની પ્રતિભામાં નિખાર લાવો.
રીચીસ એન્ડ રિવાર્ડ
અમારું રીચીસ એન્ડ રિવાર્ડ પ્લાન જોયા અને સમજ્યા પછી તમને ખાતરી થઇ જશે કે તમે વધુમાં વધુ ઇનામો જીતી શકશો અને તમારાં ટીમ માટે ઉદારહણ રૂપ થઇ શકશો. એટલે મની મેગ્નેટ તમારાં માટે લાવી છે ક્યુંમુલેટીવ રીચીસ એન્ડ રિવાર્ડ પ્લાન.
| Pairs | PIN Recognition | Riches & Rewards |
|---|---|---|
| 1 | SCALAR PENDENT | |
| 22 | RIDERS | WEIGHT LOSS PACKAGE |
| 44 | ELITE RIDERS | MOBILE |
| 77 | FIGHTERS | NANO SHIRT |
| 111 | ELITE FIGHTERS | 5N-6D NATIONAL TOUR |
| 333 | CHALLENGER | LAPTOP + NANO FLASK + SEMINAR |
| 999 | ELITE CHALLENGER | BIKE + SEMINAR |
| 3333 | WARRIORS | 50 GMS GOLD + SEMINAR |
| 9999 | ELITE WARRIORS | CHEVROLET SPARK + SEMINAR |
| 22222 | WINNER | HONDA CITY + ROYALTY + SEMINAR |
| 55555 | ELITE WINNER | FLAT + ROYALTY + SEMINAR |
| 77777 | CONQUERORS | SUV + ROYALTY + SEMINAR |
| 111111 | MONEY MAGNET KING | DREAM HOUSE + ROYALTY + SEMINAR |
બીઝનેસ ટાયકૂન
તમારાં અંદરની ધંધાદારી પ્રતિભાને બહાર લાવવાં અને તમને ખરા અર્થે મની મેગ્નેટ બનાવવાં મની મેગ્નેટ તમને ઘણાં વ્યવસાય ઇનામ પેટે આપશે. આથી પૈસા ઘણાં વ્યવસાયો માંથી તમારાં પાસે ખેચી લાવશે.
| Pairs | BUSINESS TYCOON |
|---|---|
| 11 | FMCG BUSINESS |
| 22 | NUTRITION BUSINESS |
| 33 | HEALTHCARE BUSINESS |
| 44 | INVESTMENT BUSINESS |
| 55 | INVESTMENT BUSINESS |
સ્પીડ
જે બીઝનેસ એસોસીએટમાં સફળતાં માટેની પ્રચંડ ઝનૂન ભૂખ છે અને જે બીજાથી જુદા તારી આવે અને ફૂલ સ્પીડથી બીઝનેસને વધારે છે. તેઓને મની મેગ્નેટ આકર્ષક ઇનામો અને ભેટો સાથે સંન્માંનીત કરે છે. આ ઇનામો સિવાય બાયનરી, રેફરલ, રીચીસ એન્ડ રિવાર્ડ અને બીઝનેસ ટાયકૂનના ઇનામો અને આવક તો ખરા જ.
| Time | Pairs | Reward | |
|---|---|---|---|
| SPRINT | 7 days | 13 | NEW ID with RADO BRACELET |
| RACE | 30 days | 50 | LAPTOP |
Payout
Binary and referral closing date is every Monday 11:59 P.M. You can see your income on Sunday at 10:00 AM. Your income would be paid through cheque / NEFT / RTGS in your bank account in another 3 working days.
TDS would be deducted at 10.3% from your income if you have submitted your PAN CARD copy. Else 20% TDS would be deducted. Another 3% would be deducted towards Administration expenses.
















