કંપન્સેશન પ્લાન
મની મેગ્નેટ પ્લાન તમારાં સફળતાં માટે બનાવવાંમાં આવી છે. તમે કલ્પના ના કરી હોય એવી સમૃદ્ધિ સાથેની સફળતાં મેળવવા તમને જરૂર છે સફળ થવાની તીવ્ર ઝંખનાની અને બીજાને સફળ બનાવવાં એમની પાછળ પુરુષાર્થ કરવાની. તમારાં ટીમની સફળતાંમાં તમારી સફળતાં છુપાયેલી છે.
એક અત્યંત લાભદાયી બાયનરી ઇન્ક્મનું પીઠબળ તમને એવી આવક આપશે જે ખોરવાઈ ના જાય જેથી તમારી અને તમારી ટીમની આવક વધતી જ જાય. તમે ફક્ત બીજા વ્યક્તિઓને પ્લાન વિષે વાત કરતા રહો.
મની મેગ્નેટમાં જોડાઓ
સફળતાના પંથે યાત્રા શરુ કરવાં સૌથી પહેલા પ્રથમ ડગલું લેવું પડે. મની મેગ્નેટની સફળ ટીમમાં જોડવા ફક્ત એક જ વાર રૂપિયા ૨૪૦૦ ભરો. જોઈનીંગના વિકલ્પો અને પોતાની પ્રોડક્ટની પસંદગી કરી મની મેગ્નેટ ટીમના ભાગ બનો. અમે તમને આપીશું એક બીઝનેસ યુસર આઈડી અને પાસવર્ડ. પછી તમે (૧) બીજાની સાથે મની મેગ્નેટ બીઝનેસ બતાવી શકો. (૨) બાઈનરી આવક મેળવી શકો. (૩) પર્ફોમન્સ આધારિત ઘણાં ઇનામો મેળવી શકો. આ સિવાય તમે મની મેગ્નેટના બીજા ઘણાં પ્રોડક્ટ અને સર્વિસીસ બીજાને આપી એનો બીઝનેસ કરી શકશો. સમય અંતરે અમે ઘણાં પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવતા રહીશું. વધુમાં મની મેગ્નેટના સ્પેસીઅલ સ્કીમ અને પ્રોમોશનલ ઇનામોમાં પણ ભાગ લઇ શકો. પોતાનાં ડીસ્ટ્રીબ્યુટરો માટે બીજી ઘણી સેવાઓ મની મેગ્નેટ સમયે અંતરે મૂકતું હોય છે.
બાઈનરી આવક
રેફરલ ઇન્કમ ઉપરાંત જયારે પોતાની જોડી (pair) પૂરી કરશો ત્યારે તમે બાઈનરી ઇન્કમ મેળવવા પાત્ર બનશો. પ્રથમ બાઈનરી જોડી ૧:૨ અથવા ૨:૧ રચનામાં હોવી જોઈએ. એટલે કે ૧ ડાબો બીઝનેસ એસોસીએટ વધતા એક જમણો બીઝનેસ એસોસીએટ વધતા એક ટેલ ( જમના અથવા ડાબા BA ની નીચે). તે પછી ૧:૧ ની સપેક્ષતામાં ઉમેરો થવાથી તમને દરેક જોડી ઉપર રૂપિયા ૧૦૦૦ મળશે. બાઈનરી આવકનું પેમેન્ટ દર અઠવાડિયે કરી દેવામાં આવશે. બાઈનરી આવકનું વધુ માં વધુ કેપીંગ દિવસનું ૧ જોડીનું છે.
એટલે કે તમે કમાવી શકો છો ૧૦૦૦ x ૩૦ = ૩૦,૦૦૦ રૂપિયા દર મહીને.

Earn Money
| BINARY | INCOME |
|---|---|
| 1:1 + 1 Tail (either Left or Right) | Rs.1000/- |
| Capping 1 Pair Daily | Rs.30000/- (MONTHLY) |
















